Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગામમાં અમ્માજી

P.R
' ના આના ઈસ દેશ લાડો' ના કલાકાર અને ટેકનીશીયન અત્યારના દિવસોમાં ખુબ જ ખુશ છે કેમકે તેઓ મુંબઈની નજીક ગોરેગાવ (ઈસ્ટ) ની નજીક એક ગામમાં શુટિંગ કરી રહ્યાં છે. બધા જ લોકો આઉટડોર શુટિંગનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યાં છે.

અમ્માજીની ભુમિકા ભજવનારી મેઘના મલિક કહે છે કે, આ ગામ ખુબ જ સુંદર છે અને મુંબઈની ભાગદોડભરી જીંદગીથી દૂર અહીંયા શુટિંગ કરવામાં ઘણો આનંદ આવે છે. ચારેય બાજુ લીલોતરી છે. તાજી હવા છે. બધાને અહીંયા સારૂ લાગી રહ્યું છે.

ગામના લોકો ટીવી કલાકારોને શુટિંગ કરતાં જુવે છે. તેમણે બધાને ઓળખી લીધા છે. એક ઘટનાને જણાવતાં મેઘના મલિક કહે છે કે, થોડાક દિવસો પહેલા 20 થી 25 બાળકોના સમુહે મારી નકલ કરી હતી. મારા સંવાદો બોલ્યા હતાં. મને ખુબ જ સારૂ લાગ્યું અને મે અનુભવ્યું કે આ ધારાવાહિકને કેટલા લોકો જુવે છે. ગામના લોકો મને ભોજન માટે તેમના ઘરે પણ આમંત્રિત કરે છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

Show comments