Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ પ્રમાણે ધનલાભના કેટલાક નુસ્ખા

Updated: સોમવાર, 11 એપ્રિલ 2016 (12:08 IST)

- આવક વધારવી હોય તો લાલ રિબનમાં તાબાનો સિક્કો મુકીને તેને દરવાજા પર બાંધી દો.

- સત્યનારાયણની પૂજા વર્ષમાં એકાદવાર કરાવતા રહેવુ જોઈએ, આવુ કરવાથી લક્ષ્મીનો સ્થાયી નિવાસ થશેમ,

- જો ઘરમાં લડાઈ-ઝગડો થતો રહેતો હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો એક ચાંદીનો ઢાંકણવાળા લોટાના ઢાંકણમાં કાણુ પાડી ત ેમા દોરો પરોવી ઘરના ઉત્તર-પૂર્વમાંલટકાવી દો.

- પીપળાના ઝાડના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, દૂધ, ખાંડ, ધી ભેગા કરીને પીપળાના મૂળમાં નાંખવાથી ઘરમાં શાંતિ રહે છે અને લક્ષ્મીનો વાસ રહે છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

Show comments