Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી

Updated: શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (14:42 IST)
ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના માધ્યમથી પતિ-પત્નીના સંબંધોથી સંકળાયેલા કેટલક નિયમો વિશે જણાવી રહ્યા છે જે પ્રાકૃતિક પણ ખોટા સમય અને સ્થાન પર બનાવવાથી જીવનમાં અશુભતાનો સંચાર હોય છે. ધર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે કેટલાક એવા સ્થાન હોય છે જ્યાં પતિ પત્નીને સંયમથી કામ લેતા એક-બીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. જો તે આ વાતનો ધ્યાન નહી રાખશો તો તેનાથી ધનની દેવી નારાજ થઈ જશે. 
* હિંદૂ શાસ્ત્રમાં અગ્નિ દેવ સ્વરૂપ કહેવાય છે. આથી જ્યાં પણ અગ્નિ પ્રજવલ્લિત થાય ત્યાં સંબંધ બનાવાથી બચવું જોઈએ. 
 
* તમારા ઘર સિવાય બીજા કોઈના ઘરમાં સંબંધ બનાવાથી દંપત્તિના સંબંધમાં દરાડ આવે છે. 
 

* તમારા ઘરમાં કોઈ માણસ રોગગ્ર્સ્ત હોય , જીવનસાથી સ્વસ્થ ન હોય તો એવી સ્થિતિમાં પતિ-પત્ની દૂરીઓ બનાવી રાખવું. 
* ધાર્મિક નદિઓમાં સ્નાનના સમયે કે તેની પાસે જીવનસાથી સાથે દૂરી બનાવી રાખો નહી તો રિશ્તામાં તનાવની સાથે સાથે સંબંધ વિચ્છેદ પણ થઈ શકે છે. 
 
* મંદિર પરિસરમાં સંભોગ કરતાવાળો મહાપાપી હોય છે.તેને ઘોર પાપ ભુગતવું પડે છે. ભવિષ્યમાં તે તેમના સાથીથી બિછડી પણ શકે છે. અને મર્યા પછી નરક પણ ભુગતવું પડે છે. 

* જે સ્થાન પર કબ્ર બની હોય છે ત્યાં નકારાત્મકતા હાવી રહે છે કબ્રની આસપાસ મહિલા-પુરૂષનો મિલન તેના સબંધને તબાહ કરી નાખે છે. 
* બ્રાહ્મણ , સંત -મહાત્મા પાસમાં નિવાસ કરી રહ્યા હોય કે કોઈ કારણવશ ત્યાં અસ્થાયી રૂપથી આવ્યા હોય તો મર્યાદનો પાલન કરો. જીવનસાથીથી દૂરી બનાવી જોઈએ. રિશ્તામાં અપવિત્રતા આવે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ