Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે કરો આ ઉપાય

Updated: સોમવાર, 21 નવેમ્બર 2016 (15:29 IST)
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ધન હોય. જેને માટે કેટલાક લોકો ખૂબ મહેનત પણ કરે છે.  પણ અનેકવાર વ્યક્તિના દુર્ભાગ્યને કારને તેને અસફળતા જ મળે છે. કેટલાક લોકોનુ દુર્ભાગ્ય તેનો પીછો નથી છોડતો. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનો પ્રયોગ કરવાથી દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકાય છે. 
 
- ગુરૂ પુષ્ય કે રવિ યોગમાં વડનુ ઝાડ લાવીને તેમા હળદરથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવીને ઘરમાં મુકવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- મેન ગેટ ઉપર શ્રીગણેશની પ્રતિમા કે ચિત્ર એ રીતે લગાવો કે તેમનુ મોઢુ ઘરના અંદરની તરફ રહે. સવારે તેના પર દૂર્વા અર્પિત કરો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનુ આગમન થાય છે. 
 
- મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એક સાથે પૂજા કરો. તેની પૂજા કર્યા પછી નાના બાળકો કે ભિખારીઓને ભોજન કરાવો. આવુ કરવાથી ધન લાભના યોગ બને છે. 
 
- નવા વ્યવસાય નોકરી વગેરે શુભ કાર્યો પર જતા વખતે ઘરની મહિલા એક મુઠ્ઠી કાળી અડદ એ વ્યક્તિના ઉપરથી ઉતારીને જમીન પર મુકી દે. જેનાથી કાર્યમાં જરૂર સફળતા મળશે. 
 
- ગરીબ, કિન્નર, અસહાય અને રોગીની મદદ જરૂર કરવી જોઈએ. કિન્નર મળતા તેને દાન જરૂર કરો અને એક સિક્કો તેમની પાસેથી પરત લઈને તિજોરીમાં મુકી દો. તેનાથી ધન લાભ થાય છે. 
 
- કાળી હળદરની એક ગાંઠ શુભ મુહૂર્તમાં તમારા ઘરમાં લાવીને ઘર કે દુકાનની તિજોરીમાં મુકવાથી ધન લાભ થવો શરૂ થઈ જશે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments