Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: પર્સમાં મુકો આ 5 વસ્તુ, પૈસાથી ભરાય જશે તમારી તિજોરી, વાસ્તુ શાસ્ત્ર દ્વારા જાણો પૈસા વરસાવવાની રીત

Updated: શુક્રવાર, 8 ઑગસ્ટ 2025 (10:10 IST)
 
પીપળાનુ પાન 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં પીપળાનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પર્સમાં રાખતા પહેલા, તેને હળદરથી રંગીને સુકવી લો. જ્યારે તમે આ કરો છો, ત્યારે તમારા પૈસા વધે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે.
 
ચોખાના કેટલાક દાણા 
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, લાલ કપડામાં સ્વચ્છ અને અતૂટ ચોખાના કેટલાક દાણા બાંધો અને તેને તમારા પર્સમાં રાખો. તેને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને તે પૈસા આકર્ષે છે.
 
ગણેશ-લક્ષ્મીની નાની ફોટો કે સિક્કો 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં લક્ષ્મી-ગણેશનું નાનું ચિત્ર અથવા કોઈપણ શુભ સિક્કો રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ખર્ચ ઓછો અને આવક વધારે રહે છે.
 
ચાંદીનો સિક્કો કે નાનો કાચબો
 
જો તમે ન જાણતા હોય તો અમે તમને બતાવી દઈએ  કે ચાંદીને સંપત્તિનો પરિબળ માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો કે કાચબાની નાની મૂર્તિ રાખવાથી સમૃદ્ધિ આવે છે. જો તમે આ કરો છો, તો થોડી જ વારમાં તમારી પાસે પૈસા આવવા લાગે છે.
 
શુભ સંકેતવાળો કાગળ 
કેટલાક લોકો પર્સમાં ૐ, શ્રી કે સ્વસ્તિક જેવા શુભ સંકેતોના નાના કાગળ મુકે છે.  વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ પર્સમાં મુકવાથી પોઝિટિવ એનર્જીનો ફ્લો વધે છે.   
 
પર્સમાં ન મુકશો આ વસ્તુઓ  
જૂના કે ફાટેલા બિલ
 
નકામા કાગળો કે કાપલીઓ
 
મૃત વ્યક્તિનો ફોટો
 
તૂટેલી મૂર્તિઓ કે તાવીજ
 
કોઈપણ નકામી ચાવી કે ધાતુ

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments