Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટીપ્સ

W.DW.D

* ઘરની અંદર તુટેલ ફુટેલ વસ્તુઓ રાખવી નહી જેમકે મશીન અથવા કંઈ પણ તેના જેવી વસ્તુઓ તે બધાને જેટલી જલ્દી થઈ શકે તેટલી જલ્દી ઘરની બહાર ફેંકે દેવી જોઈએ પછી ભલે તે નાની હોય કે મોટી.

* જેના ઘરમાં તુટેલ એક પાયાનો પાટલો હોય તો તેને ઘરમાં ન રાખશો કેમકે તે માનસિક તણાવ પેદા કરે છે. તેથી જેટલી જલ્દી થઈ શકે તેનો નિકાલ કરો.

* ઘરમાં ક્યાંય પણ સાવરણી ઉભી ન કરશો. અથવા એવી જ્ગ્યાએ પણ ન રાખશો જેથી કરીને તે પગમાં આવે. આવું કરવા પર ઘરમાં બરકત નથી થતી. ધનના સ્ત્રોતોમાં ઉણપ વર્તાય છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Show comments