Festival Posters
✕

ધોનીની પુત્રી 'જીવા' ની ટ્વિટર પર ધૂમ

Updated: ગુરુવાર, 26 માર્ચ 2015 (14:07 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષીના ઘરે એક નાનકડે પરીનો જન્મ થયો છે. હવે જ્યારે વાત ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીની હોય તો જાહેર છે કે તેમના વિશે દરેક જાણવા બેતાબ છે. તો આ નાનકડી પરી વિશે એક મુખ્ય માહિતી સામે આવી છે.  
 
ધોનીએ પોતાની નાનકડી પરીનુ નામ 'જીવા' રાખ્યુ છે. જે એક પારસી શબ્દ છે અને જેનો હિંદી અર્થ થાય છે સુંદરતા. ઉલ્લેખનીય છેકે શુક્રવારે ગુડગાવ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં જન્મી જીવાનુ વજન 3.7 કિગ્રા. છે. જેની માહિતી સાક્ષીએ ટ્વિટ કરી દીધી. ટ્વિટર પર ધોનીની પુત્રી 'જીવા' ટ્રેંડ કરી રહી છે અને લોકો પોતાનો પ્રેમ દિલ ખોલીને વ્યક્ત કરી રહ્યા છે.  

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

Show comments