Webdunia - Bharat's app for daily news and videos

Install App

Naukasana - નૌકાસનથી પેટની ચરબી ઘટશે

Updated: બુધવાર, 7 ઑગસ્ટ 2024 (17:52 IST)
Naukasana - કમર અને જાંઘમાં ચરબીના કારણે આપણે વધારે વજન અનુભવીએ છીએ અને ઘણીવાર આપણે આપણા મનપસંદ કપડાં પહેરી શકતા નથી. જો તમે પણ કમર અને જાંઘની ચરબીથી પરેશાન છો, તો નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા આ યોગાસનોને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. તેનાથી કમર અને જાંઘની ચરબી સરળતાથી ઓગળી જશે.

 
આ માટે સૌથી પહેલા યોગા મેટ પર સીધા સૂઈ જાઓ.
આગળની તરફ પગ ફેલાવો.
હવે તમારે બંને હાથ થોડા પાછળ લેવા પડશે.
તમારે તમારા હાથને હિપ્સની પાછળ સહેજ જમીન પર રાખવા પડશે.
કરોડરજ્જુને સીધી રાખો.
આ પછી ઊંડો શ્વાસ લો.
શ્વાસ લેતી વખતે છાતી અને પગને જમીનથી ઉપરની તરફ ઉઠાવો.
તમારા હાથને તમારા પગ તરફ લઈ જાઓ.
તમારે પેટને અંદરની તરફ લેવુ .
આના કારણે નાભિ પર દબાણ અનુભવાશે.
આ સ્થિતિમાં, તમારું શરીર ઘણી હદ સુધી બોટ જેવા આકારમાં આવશે.
થોડા સમય માટે આ સ્થિતિ રાખો.
હવે મૂળ સ્થિતિમાં પાછા આવો.
આ આસન કરવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
તેનાથી પેટ, કમર અને જાંઘની ચરબી ઓછી થશે.
આ પેટના સ્નાયુઓ પર દબાણ લાવે છે અને તેથી, પેટ અને આસપાસના વિસ્તારોમાં ચરબી ઘટાડે છે.
તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
 

વધુ જુઓ..

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મોટી દુર્ઘટના બની: મહિલા હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ નવજાત બાળકોના મોત થયા.

ભૂપેન્દ્ર પટેલની યુએસ મુલાકાત: ન્યુ જર્સીમાં વિશ્વપ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દર્શન કર્યા

મહારાષ્ટ્રમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ચાર લોકો સવાર હતા; લાંબા સમય સુધી ચક્કર લગાવી રહ્યા હતા

ઓમાનમાં દુ:ખદ અકસ્માત! ભારતીયોને લઈ જતું વાહન પલટી ગયું, એકનું મોત, નવ ઘાયલ

ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 20 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 ઓગસ્ટ, 2026

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments