શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Updated : મંગળવાર, 18 જૂન 2024 (12:59 IST)

International Yoga Day 2024: 1 મહીના સુધી રૂટીનમાં શામેલ કરો 2 યોગાસન શરીર રહેશે ફિટ અને એક્ટિવ

Naukasana
આરોગ્યકારી રહેવા માટે અમને મેંટલી અને દિજિકલી બન્ને પ્રકારથી ફિટ રહેવુ જરૂરી છે. શરીર ફિટ અને એક્ટિવ રાખવા માટે યોગથી સારુ બીજુ કોઈ વિકલ્પ નથી. યોગથે ન માત્ર અમે ફિજિકલી ફ્ટ અને એક્ટિવ રહે છે પણ તેનાથી મેંટલ હેલ્થ પણ દુરૂસ્ત રહે છે. ખાવા પીવાની સ 
 
ફિટ રહેવા માટે રોજ કરો નૌકાસન 
સૌથી પહેલા બન્ને સમતોલ જગ્યા પર યોગા મેટ પથારીને બેસી જાઓ 
હવે તમે બન્ને પગને સામેની બાજુ ફેલાવો. 
હાથને થોડુ પાછળ રાખો. 
હાથને પફને સીધી સામેની બાજુ તરફ કરો. 
હવે કરોડરજ્જુના હાડકાને સીધુ રાખો. 
હવે તમને છાતી, માથા અને પગને જમીનથી ઉપર ઉઠાવવુ છે. 
તમને હિપ્સ પર બોડીને બેલેંસ કરવુ છે. 
હાથ સામેની બાજુ હોવા જોઈએ. 
આવુ કરતા તમને શરીર એક નૌકા એટલે કે બોટપોજમાં આવી જશે. 
તેનાથી તમારુ પેટ પર દબાણ અનુભવશે 
તમને કેટલાક સેકેંડસ માટે આ પોજીશનને હોલ્ડ કરવુ છે. 
તે પછી ઓરિજનલ પોજીશનમાં આવી જાઓ. 
આ આસનને કરવાથી બેલી ફેટ ઓછુ થાય છે.
પેટ અને કમરની ચરબી દૂર કરવામાં આ આસન કારગર છે. 
તેનાથી કરોડરજ્જુના હાડકા મજબૂત થાય છે. 
ડાઈજેશનને સુધારવા અને કબ્જને દૂર કરવામા પણ આ ફાયદાકારી છે. 
તેનાથી શરીર ફિટ રહે છે. 
 
આરોગ્યકારી રહેવામાં મદદ કરશે ધનુરાસન 
 ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.