શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
0

યોગ કરતા પહેલા શું કરવું જોઈએ? રાખો આ 8 વાતોનું ધ્યાન

મંગળવાર,જૂન 21, 2022
0
1
જો તમે ખૂબ વ્યસ્ત છો અને તમારી કેયર કરવા માટે સમય નથી કાઢી શકી રહ્યા છો તો તમારો શેડયૂલથી માત્ર 10 મિનિટનો સમય કાઢીને કરો આ ફેશિ યલ યોગ ટ્રાઈ કરો. આ યોગા તેથી પણ જરૂરી છે કારણ કે આ ચેહરાની મસલ્સને તંદુરૂસ્ત રાખવાની સાથે-સાથે ચેહરાને કરચલીઓ, કરમાય ...
1
2
Workout For Lazy People - આળસુ લોકો માટે ફાયદાકારી છે આ એક્સરસાઈજ શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવાની સલાહ અપાય છે. આ સલાહને ધ્યાનમાં રાખતા અમે બધા નિયમિત વ્યાયામની યોજના તો બનાવીએ છે ,
2
3
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.
3
4
પરફેક્ટ ફિગર માટે છોકરીઓ કરે છે આ 5 એક્સરસાઈજ
4
5
માન્યતાઓ તો મનુષ્યોના મનમાં બહુ પહેલેથી ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે, પછી વિષય ભલે ગમે તે હોય. અનેક માન્યતાઓ તો આપણે બાળપણથી સાંભળી સાંભળીને જ મોટા થયા હોઇએ છીએ જે સમય સાથે આપણા મગજમાં મજબૂત થતી જાય છે. આપણા જીવન માટે બહુ જરૂરી એવી 'કસરત' સાથે પણ ...
5
6
આજકાલનીની વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો પાસે યોગ અને કસરત કરવાનો ટાઈમ નથી પરંતુ કોરોનાકાળમાં લોકોએ યોગના મહત્વને સમજ્યુ છે. (Importance of Yoga). આ દરમિયાન લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા અને તનાવમુક્ત રહેવા માટે યોગની મદદ લઈ રહ્યા છે. જો નિયમિત ...
6
7
anulom vilom pranayam- અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની રીત અને ફાયદા
7
8
International Yoga Day 2022: ઘરથી પણ કરી શકાય છે પરફેક્ટ યોગ, સારી ફિટનેસ માટે માત્ર અજમાવવા પડશે આ ટિપ્સ
8
8
9
International Yoga Day- ઈન્ટરનેશનલ યોગા ડે 21 મી જૂને ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ 21 જૂન, 2015 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 27 મી ડિસેમ્બર, 2014 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ
9
10
એક ખોટી જીવનશૈલી અસ્વસ્થ ખાવાની ટેવ, કસરતની કમી અને આર્થિક તનવ આ બધા કારણ તમારા પેટની ચરબીને વધારે છે. જેટલુ તમારુ પેટ વધશે એટલી અન્ય સમસ્યઓ પણ વધતી જશે અને પેટની ચરબી માટે કોઈ સહેલો ફોર્મૂલા પણ નથી. જેના ઉપયોગથી તમે તમારી ચરબી ચાર દિવસમાં ઓછી કરી ...
10
11
21 જૂન યોગ દિવસ- મનની ગભરાહટ દૂર કરવા કરી લો અંતરરાષ્ટ્રીય યો ગ દિવસ પર 5 સરળ ઉપાય
11
12
યોગ દિવસ 2022- શરીરની સુંદરતા માટે કરો આ યોગા, Yoga ફોર બ્યુટી ઓફ બોડી
12
13
લૉકડાઉનમાં ખાવા પર કંટ્રોલ ન હોવાથી અને એક્ટિવિટી ન કરવાના કારણે જો તમારો વજન પણ વધી ગયુ છે કે પેટ નિકળી ગયુ છે તો કેટલાક એવા આસન છે જે તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે આવો જાણી કેટલાક લાભદાયક યોગ આસન
13
14
સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે. યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. ...
14
15
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે ...
15
16
ધ્યાન સિદ્ધ કરનાર સાધકે આહાર, વિહાર તથા વિચાર જેવા કેટલાંક નિયમોનું પાલન કરવું પડે છે. આત્મયોગમાં સ્થિર થયેલાં યોગી આસપાસની પરિસ્થતિઓથી વિચલિત નથી થતાં. તે પોતાની આંતરીક શાંતિમાં મગ્ન રહે છે. સંસારના મોટાભાગના મનુષ્યો દુખી થાય છે તેનું કારણ તેઓ ...
16
17
યોગનુ મહત્વ ભારતમાં સદીયોથી રહ્યુ છે અને તેનો નિયમિત અભ્યાસ કરનારા નિરોગ અને બળવાન હોય છે. ભારતે યોગના મહત્વને સંપૂર્ણ વિશ્વ સામે મુક્યુ અને તેની આગેવાની ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી. તેમના જ પ્રયાસથી 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવો ...
17
18
સવારની શરૂઆત જે લોકો સૂર્ય નમસ્કારથી કરે છે તેઓનુ તન અને મન સ્વસ્થ રહે છે. પ્રાચીન સમયથી ચાલી આવતો સૂર્ય નમસ્કારનો અર્થ છે સૂર્યને નમસ્કાર. આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત અનેક બીમારીઓથી ...
18
19
આપણા ઋષિ-મુનિ યોગી હતા જેઓ પાણી પર ચાલી શક્તા અને કલાકો સુધી પાણીની અંદર રહી શક્તા આજે વિશ્વ યોગ દિને આપણે આવાજ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છે
19