Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સાસરિયાના લોકોથી પ્રથમ વાર મળતા સમયે છોકરીઓના મગજમાં આ 10 સવાલ જરૂર આવે છે

Updated: શુક્રવાર, 20 જુલાઈ 2018 (14:18 IST)
પહેલા સમયમાં છોકરીઓ લગ્નથી પહેલા થનાર પતિને જોતી નહી હતી પણ આજકાલ દુલ્હન આખા પરિવારથી મળી લે છે. લગ્નથી પહેલા સાસરિયાના લોકોથી મળવું અને વાત કરવું સામાન્ય વાત છે. ખાસકરીને લવ-મેરેજમાં. જ્યારે છોકરી સાસરિયાથી પહેલીવાર મળે છે તો મગજમાં ઘણા સવાલ આવે છે. તે સવાલના કારણે એ નર્વસ થઈ જાય છે. આજે અમે તમને જણાવશે કે સાસરિયાવાળાથી પ્રથમવાર મળતા સમયે છોકરીઓ શું-શું વિચારે છે.  
- હું તેનાથી નમસ્તે બોલું કે તેમના પગે લાગું. આ વાત દરેક છોકરીના મગજમાં આવે છે. 
 
- એ અમારો સ્વાગત કેવી રીતે કરશે. છોકરીઓ હમેશા આ વિચારે છે કે સાસરિયાવાળા તેમના પરિવારથી કેવું વર્તન કરશે. 
 
- શું તેમના માટે કોઈ ઉપહાર લેવું જોઈએ. 
 
- તેને ડિનરમાં શું બનાવ્યું હશે. 
 
-હું શું પહેરુ? વેસ્ટર્ન પહેરવા કે ટ્રેડીશનલ 
 
- મારા સાસરિયાવાળા મારાથી શું પૂછશે... 
 
- ફોન પર તો એ સારી વાતો કરે છે પણ રિયલમાં કેવા હશે... 
 

વધુ જુઓ..

Pakistan Fuel Crisis- પાકિસ્તાનમાં રાત્રે 8 વાગ્યા પછી ‘સ્માર્ટ લોકડાઉન’, રસ્તાઓ પર છવાશે સન્નાટો

ગોવા જેની સાથે જોડાયુ છે પીએમ મોદી નુ લક ફેક્ટર - 2004 માં રાજુનામુ નામંજૂર, 2013 માં કૈપેન કમિટિના બન્યા ચેયરમેન, બંનેવાર રાજનાથ સિંહની રહી મોટી ભૂમિકા

Happy Birthday PM Narendra Modi - પીએમ મોદીને જન્મદિવસ પર આપો આ ખાસ મેસેજીસ દ્વારા જન્મદિવસની શુભેચ્છા

23 દિવસ, અન્ન છોડીને ફક્ત લીંબુ પાણી પર રહ્યા ... ઈમરજેંસી પછી PM નરેન્દ્ર મોદી દ્વારા ''સંઘર્ષ મા ગુજરાત" પુસ્તક લખવાની પાછળની સ્ટોરી

ચોમાસુ વિદાય લે તે પહેલા ઘણા રાજ્યોમાં વરસાદ, આજે દિલ્હીથી આસામ સુધી હવામાનની આગાહી; IMD નું લેટેસ્ટ અપડેટ!

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments