સંબંધિત સમાચાર
- સેક્સ કરતા સમયે ધ્યાન રાખવાની ટીપ્સ - સેક્સ પાર્ટનરને ચરમ સુખ પ્રાપ્તિ માટે
- પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે
- Loksabha 2019 - શુ ચોકીદારને ચોર તરીકે પ્રસિદ્ધ કરીને પ્રિયંકા પોતાના લાઈફ પાર્ટનરને ઈમાનદાર સાબિત કરી શકશે ?
- સેક્સના સમયે આ ભૂલોંથી પાર્ટનરનો મૂડ ખરાબ...
- ખરેખર નહી જાણતા હશો પાર્ટનર રાખવાના આ ફાયદા, શોધમાં થયું મોટું ખુલાસો
એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો
જીવનનું સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ખૂબસૂરત હોય છે કે હમેશા માટે અમારા મગજમાં યાદ બનીને રહી જાય છે. એવા જ પળને યાદગાર બનાવી રાખવા માટે આજે અમે તમને કેટલાક સરળ ટીપ્સ જણાવીશ એને અજમાવી તમે તમારા પાર્ટનરના મૂડને રોમાંટિક બનાવી શકો છો. તો આવો જાણીએ છે....
યાદોને તાજા કરો - તમારા પાર્ટનર સાથે કોઈ રોમાંટિક જગ્યા પર બેસીને તમારી બધી સરસ વાતને તાજા કરો. એમની પસંદનું પરફ્યૂમ લગાડો અને એમની પસંદનું ડ્રેસ પહેરો.
પળને કેદ કરો- પાર્ટનર સાથે તમારી જીવનના ખૂબસૂરત પળ ને કેદ કરો. તમે આ પળને કેમરામાં નાની-નાની વીડિયો બનાવીને કેદ પન કરી શકો છો. એવા પળોને પાર્ટનર સાથે શેયર કરો.
પસંદનું ખ્યાલ રાખો- પાર્ટનર સાથે તમારી જીવનની વસ્તુઓના ખ્યાલ રાખો. એમની સાથે બેસીને આ વસ્તુઓને શેયર કરો. સાથે જ રોમાંટિક મૂડ બનાવા માટે એમનું વખાણ કરો.
દિલની વાત કહો- પાર્ટનરને કાવ્ય કે પત્ર લખીને તમારા મનની વાત કહો. હોઈ શકે તો એને કૉલ પણ કરી શકો છો.
રૂમને સજાવું- પાર્ટનરના મૂડને રોમાંટિક બનાવા માટે તમારા રૂમને અસંશિયલ ઑયલની થોડા ટીંપા છાંટી સેંટેડ કેંડલ અને ફૂલોથી શણગારો.