Daily Horoscope
✕

Devshayani Ekadashi 2024 Wishes: આ ભક્તિમય સંદેશા દ્વારા તમારા પ્રિયજનોને દેવશયની એકાદશીની શુભેચ્છા મોકલો

Updated: બુધવાર, 17 જુલાઈ 2024 (07:36 IST)
Happy Devshayani Ekadashi 2024 Wishes: વર્ષમાં 24 એકાદશી હોય છે. હિન્દુ ધર્મમાં એકાદશીને સૌથી શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. એકાદશી વ્રતના કારણે વ્યક્તિને જઘન્ય પાપોમાંથી મુક્તિ મળે છે. અને મૃત્યુ પછી  તે મોક્ષને પ્રાપ્ત કરે છે.  જો કે તમામ એકાદશીઓ મહત્વની હોય છે, પરંતુ અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અંડરવર્લ્ડમાં યોગ નિદ્રામાં જાય છે. તેથી તેને હરિષાયની એકાદશી પણ કહેવામાં આવે છે.
Devshayani Ekadashi

વિષ્ણુની માયા બની જઉ
કળયુગની અનુપમ કહાની બની જઉ
મારા ઈશ્વરની કૃપા થઈ જાય તો
હુ પણ અર્જુનની જેવો બની જાઉ
 
Happy Devshayani Ekadashi 2024


Devshayani Ekadashi


2.
ભગવાન વિષ્ણુની બની રહે તમારા પર છાયા
પલટી દે તમારી કિસ્મતની કાયા
મળે તમને એ બધુ તમારી જીંદગીમાં
જે તમને હજુ સુધી મળી નથી શક્યુ
Happy Devshayani Ekadashi 2023


Devshayani Ekadashi

3.
નારાયણની ભક્તિમાં મને ડૂબી જવા દો
ભગવાન વિષ્ણુના ચરણોમાં શીશ ઝુકાવવા દો
આવી છે એકાદશી મારા ઈશ્વરનો દિવસ
આજના દિવસે મને નારાયણના થઈ જવા દો
 
Happy Devshayani Ekadashi 2024  


Devshayani Ekadashi


4.

મંદિરની ઘંટી, આરતીની થાળી  
નદીનો કિનારો, સૂરજની લાલી
જીંદગી લાવી ખુશીઓની બહાર
મુબારક રહે તમને એકાદશી નો તહેવાર
 
Happy Devshayani Ekadashi 2024  


Devshayani Ekadashi

5.

નારાયણની ભક્તિથી નૂર મળે છે
ભક્તોના દિલને સકુન મળે છે
નારાયણના દ્વાર જે પણ આવે
તેમને ફળ જરૂર મળે છે  
Happy Devshayani Ekadashi 2024


Devshayani Ekadashi

6.
નથી જીવવાની ખુશી
નથી મરવાનુ દુખ
જ્યા સુધી રહીશુ
ત્યા સુધી નારાયણના ભક્ત રહીશુ  
Happy Devshayani Ekadashi 2024  

Devshayani Ekadashi


7.

ઘર વૈકુંઠ બની જશે
નારાયણની ભક્તિ કરીને તો જુઓ
બધા દુખ સુખમાં બદલાઈ જશે
ભગવાન વિષ્ણુ આગળ શીશ નમાવીને તો જુઓ
 Happy Devshayani Ekadashi 2024  

વધુ જુઓ..

પ્લેટલેટ્સ માટે પંચામૃત છે આ 5 વસ્તુઓ, ડેંગૂમાં ઝડપથી વધવા માંડશે Platelets

નવરાત્રી સ્પેશિયલ ફરાળી થાળી: એકસાથે બનાવો 4 સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ

સ્વાદિષ્ટ રાજગરાનો ઉપમા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં સરળ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

વધુ જુઓ..

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 ઓક્ટોબર 2026

દુર્ગા સપ્તશતી પાઠ - શારદીય નવરાત્રીમાં સપ્તશતી પાઠનુ મહત્વ, જાણો સાચી વિધિ અને તેનાથી મળનારા લાભ

Dhanteras 2026 date- ધનતેરસ ક્યારે છે

આગળનો લેખ
Show comments