- મંગળવાર તેની પ્રકૃતિ ઉગ્ર છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો છે. દરેક કાર્યમાં મંગળકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે મંગળવારે ઉપવસ કરવો જોઈએ. આ કાર્ય કરો - આ દિવસે લાલ ચંદન કે ચમેલીનુ તેલમાં મિશ્રિત સિંદુર લગાવો - મંગળવારે બ્રહ્મચર્યનો દિવસ છે. આ દિવસે શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે. -...