Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

VIDEO - ગુરૂવારે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી

Updated: બુધવાર, 27 માર્ચ 2019 (17:19 IST)
Hindu Dharm - ગુરૂવારનો દિવસ વાસ્તુ  અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત:  દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી. ગુરૂવાર બૃહસ્પતિ સાત્જે જોડી જોવામાં આવે  તો વૃહસ્પતિ અને બૃહસ્પતિના દેવને શિવ ભક્તના રૂપમાં પણ ગણાય છે. વાસ્તુ દૃષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે. વાસ્તુના દ્રષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણો  છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે.

 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
ગુરૂવારના દિવસે બનાવવામાં આવેલ  આ પોટલી તમારા ધન અને સોનાનો ખજાનો ભરી શકે છે. પોટલીમાં મુકવામાં આવેલ  આ વસ્તુઓ ઘરમાં જ મળી જાય છે. 
 
આ પોટલી બનાવવા માટે ગુરૂવાર પ્રદોષકાળમાં શ્રેષ્ઠ ગણાય છે. ઘરના પૂજા ઘરમાં પીળું કપડુ પાથરી લો.  ઈચ્છામુજબ એમા આ વસ્તુઓ ભરી લો 
આ પીળા કપડામાં ચણાની  દાળ,  હળદરની ગાંઠ,  એક આખુ લાલ મરચું અને સોનાનો  એક ટુકડો મુકો. આની  પોટલી બનાવી પૂજા ઘરમાં વિધિવત પૂજન કરી અને દેવો પર અર્પિત કરી લાલ દોરીથી બાંધી લો. એ પછી સૂર્યાસ્ત પહેલા આ પોટલીને ઘરની તિજોરીમાં મુકી દો. 

આવનારા દિવસોમાં તમને તેની અસર જોવા મળશે.  

વધુ જુઓ..

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

વધુ જુઓ..

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

આગળનો લેખ
Show comments