ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

લીંબૂના 7 ચમકારિક ટોટ્કા તમને હેરાન કરી દેશો

આ આસ્થા  અને અંધવિશ્વાસની બાબત છે. ઘણા લોકો લીંબૂના ઉપયોગ કોએ તાંત્રિક કર્મ માટે કરે છે પણ નીંબૂના સાત્વિક ઉપયોગ પણ હોય છે. અહીં લીંબૂના માત્ર સાતવિક પ્રયોગ જ જણાવી રહ્યા છે જે સમાજમાં પ્રચલિત છે. 
 
સ્વાસ્થ્યની નજરે  લીંબૂ ખૂબ લાભદાયક હોય છે. પણ લીંબોમાં તમારા સંકટ દૂર કરવાની ક્ષમતા પણ છે. લીંબૂ તમને માલામલા પણ બનાવી શકે છે તો જાણો લીંબૂના ચમત્કારિક ટોટકા 
 
ખરાબ નજરથી બચવા લીંબૂ- આ ઉપાય  જાણતા જ હશો. હમેશા દુકાનમાં લીલા મરચાની સાથે એક લીબૂ ટંગાયેલું હોય છે . જે રીતે એક ડુંગળા ટંગાવવાથી આસપસની ગર્મીને સોખી લે છે એ જ રીતે લીંબૂ ખ્રાબ નજરને સોખી લે છે. 
 
વાસ્તુ દોષ મટાડે લીંબૂ- જે ઘરામં લીંબૂના ઝાડ હોય છે ત્યાં કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા સક્રીય નહી થઈ શકતી. નીંબૂના ઝાડના આસપાસ વાતાવરણ શુદ્ધ અને સાકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. લીંબૂના ઝાડ ઘરના વાસ્તુદોષને દૂર કરે છે. 
 
જો ઝાડ નહી છે તો લીંબૂ લઈને એને ઘરના ચારે બાજુ ગુમાવીને ખૂણામાં 7 વાર ઘુમાવીને ક્યાં ક સુનસાન જગ્યા પર લઈ જઈને ચાર કટકા કરી ચારે દિશાઓમાં લીંબૂના એક-એક ટુકડો ફેંકીને પરત આવી જાઓ. આવતા સમયે પાછળ વળીને નહી જોવું.