ધનની દરેક સમસ્યા દૂર કરશે લસણના આ ચમત્કારિક ટોટકા

Last Modified મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (12:42 IST)
લસણના પ્રયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે પણ કરાય છે અને નાની-મોટી આરોગ્ય સમસ્યાઓમાં પણ આ ખૂબ કારગર હોય છે પણ તમે કદાચ સાંભળ્યું હશે કે લસણની નાની કળી તમારી ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી, તમને અમીર પણ બનાવી શકે છે. ઘણા લોકોની સાથે આ સમસ્યા હોય છે કે મેહનત કર્યા પછી પણ તે સફળતા અને ધન નહી મળતું, જે મળવું જોઈએ. પણ લસણ તમારી આ સમસ્યાને ઉકેલ કરી શકે છે. 
જી આ ભલે તમને હેરાની થઈ રહી હોય, પણ નીચે જણાવી રહ્યા લસણના ટોટકાને જાણી અને અજમાવીને તમને જરૂર વિશ્વાસ થઈ જશે કે નાનકડો લસણ ધનની સમસ્યાઓમાં તમારા માટે કેટલું કારગર સિદ્ધ થઈ શકે છે. જાણો લસણના એવા ટોટકા, જે તમને માલામાલ કરી શકે છે. 
 
1. શનિવારના દિવસે તમારા પર્સમાં એક કળી રાખી લો. આ કળીને દર શનિવારે બદલી દો. આવું કરવાથી તમને ક્યારે પણ ધનની કમી નહી થશે. 
 
2. જો તમારી પાસે પણ પૈસા નહી ટકી રહ્યું અને જલ્દી જલ્દી ખર્ચ હોય છે, તો તમારા ઘર કે દુકાનમાં જે પણ તિજોરી રાખી હોય, તેમાં એક લસણને કપડામાં લપેટીને મૂકી દો. તેનાથી ધન ટ્કી રહેશે. 
 
3. ધનની વધારે પરેશાની છે તો લસણની બે કળીને લાલ રંગના કપડામાં બાંધી એક પોટલી બનાવી લો અને આ પોટલીને જમીનમાં દબાવી દો. તેમાથી તમારે ધનમાં જોરદાર વૃદ્ધિ થશે અને પરેશાની દૂર થઈ જશે. 
 
4. વ્યાપારમાં જો સતત ઘટાડો થઈ રહ્યું છે તો લસણની 5-7 કળીને એક કપડામાં બાંધી લો અને તમારા દુકાન, ઑફીસ કે ફેક્ટ્રીમાં મુખ્ય બારણા પર લટકાવી દો. 
 


આ પણ વાંચો :