સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

ખૂબ ધન આવશે આ 4 સરસ ઉપાયથી તમે પણ કરી શકો છો સરળતાથી

અપાર ધન દરેક માણસની ઈચ્છા હોય છે પણ આ ધન તમને ન  માત્ર ઈચ્છવાથી મળશે. તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ જરૂરી છે. આવો જાણી કેટલાક સરળ ટિપ્સ જેને અજમાવીને માતા લક્ષ્મીની કૃપા મળશે.... 
*લાલ દોરામાં સાતમુખી રૂદ્રાક્ષ ગળામાં ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ હોય છે. 
 
* સવા પાંચ કિલો લોટ અને સવા કિલો ગોળ લો. બન્નેના મિશ્રણ કરી રોટલી બનાવી લો. શુક્રવારના દિવસે સાંજે ગાયને ખવડાવો. ત્રણ શુક્રવાર સુધી આ કાર્ય કરવાથી દરિદ્રતા સમાપ્ત હોય છે. 
 
* ૐ શ્રી હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ શ્રી હ્રી શ્રીં ॐ મહાલક્ષ્મયૈ નમ: આ મંત્રની કમળગટ્ટાની માળાથી દરરોજ જપ કરવાથી ઋણમુક્તિ હોય છે. 
 
* માતા લક્ષ્મીની ફોટાની સામે 11 દિવસો સુધી અખંડ જ્યોત (તેલનો દીવો) પ્રગટાવવા. 11મા દિવસે કન્યાને ભોજન કરાવી એક સિક્કો અમે મેહંદી આપવી.