સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 14 મે 2019 (16:50 IST)

મંગળવારે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

મંગળવારે હનુમાનની આરાધના કરવી લાભકારી છે. પણ ઘણુ બધુ એવુ પણ છે જેને કરવુ ખુદના પગ પર  કુહાડી  મારવા જેવુ છે.  મંગળ ગ્રહ આયુષ્યનો પણ પ્રતિનિધિ છે. તેથી આ દિવસે કરવામાં આવેલી નાનકડી ભૂલ આયુનો પણ નાશ કરે છે. તેથી આજે અમે આપને કેટલાક એવા કાર્યો વિશે બતાવીશુ જે મંગળવારના દિવસે બિલકુન ન કરવા જોઈએ. કારણ કે જો કોઈ આવુ કરે છે તો તેને અજાણ્યા સંકટનો સામનો કરવો પડી શકે છે.  અને એવા કેટલાક કાર્યો જે કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.  અને તમારા અધૂરા કાર્યો પણ પૂરા થય છે. સૌ પ્રથમ જોઈશુ મંગળવારે શુ કરવુ જોઈએ