શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 20 જાન્યુઆરી 2019 (08:16 IST)

બ્લેક ગાઉન પહેરી બાથ ટબમાં ઉતરી કરિશ્મા તન્ના ફેંસ થયા દીવાના

ટીવી એકટ્રેસ કરિશ્મા તન્નાએ વર્ષ 20 18માં ફિલ સંજૂથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મમાં કરિશ્મા તન્નાનો સેક્સી અવતાર જોવા મળ્યું હતું. કરિશ્માએ સોશિયલ મીડિયા પર હમેશા તેમની સેક્સી અને બોલ્ડ ફોટા શેયર કરી ચર્ચામાં રહે છે. (Photo-instagram)
તાજેતરમાં કરિશ્માએ બ્લેક કલરના ગાઉનમાં બાથટબમાં બેસી સેક્સી ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. આ ફોટામાં કરિશ્મા બાથ ટબમાં હોટ પોજ આપતી નજર આવી રહી છે. કરિશ્માએ બ્લેક કલરના વન સાઈડ કટ ગાઉન પહેર્યું છે. કરિશ્માનો આ હોટ સેક્સી અવતાર ખૂબ પસંદ કરાઈ રહ્યુ છે. (Photo-instagram)
આ પહેલીવાર નથી જ્યારે કરિશ્મા તેમની બોલ્ડ ફોટા શેયર કરી હોય. કરિશ્મા હમેશા ઈંસ્ટાગ્રામ પર તેમની સેક્સી બિકની ફોટાતો ક્યારે હૉટ પેંટમાં તેમની સેક્સી ફોટા શેયર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર કરિશ્મા તન્નાના 2.5 મિલિયન ફોલોઅર્સ છે જે તેને ખૂબ પસંદ કરે છે. (Photo-instagram)
વર્ષ 2018 કરિશ્મા માટે શાનદાર રહ્યું. સંજૂ નાગિન 3 ની સાથે તેની પાસે કયામતની રાત જેવા સુપરહિટ પ્રોજેક્ટ રહ્યા છે. કરિશ્મા તન્ના અત્યારે નાના પડદા પર કયામતની રાતમાં નજર આવી રહી છે. તેના આ સીરિયલને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. (Photo-instagram)