શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 29 જૂન 2018 (16:38 IST)

Movie Review Sanju- 3 કલાકમાં 37 વર્ષના જીવન, વેલડન રણબીર કપૂર

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ સંજૂ આજે રિલીજ થઈ ગઈ. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મ માટે રણબીર કપૂરએ ખૂબ મેહનત કરી છે અને હવે આ સ્ક્રીન પર જોવાઈ રહી છે. અત્યાર સુધી જેને પણ ફિલ્મ જોઈ છે એ વખાણ કર્યા વગર નહી રહ્યું. 
ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ ડે આશરે હાઉસફુલ છે અને દર્શક સંજૂની સ્ટૉરીમાં ગુમી ગયા છે. આ વચ્ચે પબ્લિક રિવ્યૂ પણ આવી ગયું. દર્શકોએ ફર્સ્ટ હાફ તો માઈડબ્લોઈંગ એટલે કે ચોકાવનાર જણાવ્યું છે. 
 
સોશલ મીડિયા સંજૂના વખાણથી ભરપૂર છે. હોય ન રણબીર કપૂરએ દર્શકોને 4 દ્શક જોના સંજય દત્તની યાદ કરાવી છે. 
રાજકુલાર હિરાનીએ પણ સંજય ની 37 વર્ષના જીવનને 3 કલાકમાં ખોબ સારી રીતે બાંધ્યું છે. 
 
હવે દર્શકોના કેટલાક ટ્વીટ નજર નાખી લે છે. એક યૂજરએ લખ્યું રણબીર કપૂર એક્ટિગની બાબતમાં સલમાન ખાનથી પણ ઉપર છે. 
બીજા યૂજર લખે છે બૉલીવુડ્ ઈતિહાસમાં એવી બાયોપિક નહી બની હશે. રાજકુમારએ ખૂબ સારું ડાયરેકશન કર્યું છે. રણબીર કપૂરની એક્ટિંગની વખાણ માટે શબ્દ નથી. જણાવીએ કે દર્શક ફિલ્મને 5 માંથી 5 સ્ટાર આપી રહ્યા છે. 
 
ફિલ્મ સંજૂ
નિર્માતા: વિનોદ ચોપડા ફિલ્મ્સ, રાજકુમાર હિરાની ફિલ્મ્સ, ફોક્સ સ્ટાર સ્ટુડિયો
નિર્દેશક: રાજકુમાર હિરાની
સંગીત: રોહન રોહન, વિક્રમ મન્ટ્રૉસ
કાસ્ટ: રણબીર કપૂર, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, દિયા મિર્ઝા,  વિકી કૌશલ, જિમ સરમ, બોમન ઈરાની
રીલીજ  તારીખ: જૂન 29, 2018