શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (14:35 IST)

કરિશ્મા તન્ના(નાગિન 3)ની ગ્લેમરસ ફોટો

કરિશ્મા તન્ના હાલમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં જોવા મળી હતી. એક નાના રોલમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાં જ બીજી બાજુ નાગિન 3 ટીવી શૉ નંબર 1 રેટિંગમાં છે. 

 કરિશ્મા તન્નાની બીજી ટીવી સિરિયલ કયામત કી રાત પણ લોકોમાં ફેમસ થઇ રહી છે. હાલમાં કરિશ્મા તન્ના પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
કરિશ્મા તન્નાની ગ્લેમરસ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સંજુમાં ગ્લેમરસ દેખાતી કરિશ્મા તન્ના રિયલ લાઈફમાં પણ એટલી જ હોટ છે.