ફરીથી લીક થઈ ગયો આ TV અભિનેત્રીનો પ્રાઈવેટ વીડિયો, મચ્યો હાહાકાર

sara khan
Last Modified શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (17:58 IST)

દ્વારા પોપુલર થનારે અભિનેત્રી સારા ખાને એક વાર ફરી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધો છે.
બિગ બોસની કંટેસ્ટેંટ રહી ચુકેલી સારા ખાન અવાર નવાર પોતાની હૉટ તસ્વીરોથી હંગામો મચાવતી રહે છે. પણ આ વખતે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સારા ખાનની આ વીડિયો પહેલીવાર લીક નથી થઈ. આ પહેલા પણ સારાએ નશાની સ્થિતિમાં પોતાની બાથટબ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારબાદ વીડિયોને ડિલીટ કરતા સ્પષ્ટતા કરતા નશાની વાત કબૂલ કરી હતી. હવે સારાનો નવો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં સારા સાથે ટીવી એક્ટર અંગદ હસીજા પણ જોવા મળી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે સારા ખાનનો એક મ્યુઝિક વીડિયો ટૂંક સમયમાં જ સામે આવવનો છે. જેમા એક બેડરૂમ સીન પણ બતાવાશે. લીક થયેલો વીડિયો આ મ્યુઝિક વીડિયોનો એક ભાગ છે.
જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તમને બતાવી દઈએ કે આ પહેલા સારા ખાને સોશિયલ મીડિયા પર અનેક પોતાના બિકિની વીડિયો પણ પોસ્ટ કર્યા છે આ ફોટો પર યૂઝર્સ તેમને ખૂબ ટ્રોલ પણ કરી હતી. પણ સારા ટ્રોલર્સને ઈગ્નોર કરતી રહી.

સારાએ વિદાય, ઉપરાંત પ્રીત સે બંધી યે ડોરી રામ મિલાઈ જોડી, પ્યાર તુને ક્યા કિયા, જૂનૂન, એસી નફરત તો કૈસા ઈશ્ક, એનકાઉંટર સાવધાન ઈંડિયા, સસુરાલ સિમર કા, ભાગ્ય લક્ષ્મી, સંતોષી મા, અકબર બીરબલ, વો તેરી ભાભી હૈ પગલે, દિલ બોલે ઓબેરોય, શક્તિ અસ્તિત્વ એક અહેસાસ કી અને વો અપના સા જેવા પોપ્યુલર ટીવી સીરિયલમાં કામ કર્યુ છે.


આ પણ વાંચો :