Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૈનિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારો આજનો દિવસ (29/08/2017)

મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (06:04 IST)
મેષ: નોકરી ધંધાના કામમાં હળવાશ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ થાય.

વૃષભ: તમારા રોજીંદાના કામમાં ફેરફારી થાય. ધર્મકાર્ય પરંતુ રસ્તામાં આવતા જતા સંભાળવું.

મિથુન: તમારા રોજીંદા કામમાં વિલંબ થાય પરંતુ સીઝનલ ધંધો થાય. આકસ્મિક ધંધો આવક થાય. પરિવારનું કામ થાય.

કર્ક: તમારી કામગીરી, જવાબદારીમાં વધારો થાય. આનંદ છતાં અન્યના કારણે માનસિક પરિતાપ રહે.

સિંહ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે.

કન્યા: તમારા પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામમાં મદદરૂપ થવું પડે, વધારાનો ખર્ચ થાય પરંતુ અન્યના કારણે ચિંતા-મુંઝવણ રહે.

તુલા: વ્યસ્તતા રહે. પરંતુ માણસોની ગેરહાજરીના કારણે ધાર્યું કામકાજ થાય નહીં.

વૃશ્ચિક: ધર્મકાર્ય થાય. પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.

ધન: રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા પડવા વાગવાથી, ધક્કા મુક્કીથી સંભાળવું પડે. પૈસા-પાકીટ-મોબાઈલનું ધ્યાન રાખવું.

મકર: નોકરી-ધંધાના કામમાં ફેરફારી થાય. પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ અંગે બહાર જવાનું થાય.

કુંભ: નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તેમ છતાં તમારું કામ ઉકેલાય.

મીન: પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ માટે વ્યસ્તતા રહે.નોકરી ધંધાના કામમાં રાહત રહે

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર

ચીનમાં ભૂકંપના ઝટકા, 13 ઇમારતો ધરાશાયી, 7,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

18 May Gold-Silver Price- શું સોનાના ભાવમાં ઘટાડો થયો છે? આજના નવીનતમ સોના અને ચાંદીના ભાવ જાણો.

Work From Home સરકારે મેટ્રો અને ડીટીસી અંગે એક મોટી સલાહ જારી કરી છે.

રાજકોટને મોટી ભેટ: 74 કરોડના ખર્ચે નવો સાંઢિયાપુલ તૈયાર, રોજ 1 લાખ વાહનચાલકોનો સમય અને ઇંધણ બચશે

આગળનો લેખ
Show comments