બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (15:27 IST)

ઈંટરવ્યૂહમાં મુશ્કેલી હોય છે તો આ ઉપાય કરીને જુઓ

નોકરી માટે ઈંટરવ્યૂહ કરિયરનો મુખ્ય ભાગ છે. જ્યોતિષીય દ્ર્ષ્ટિથી બુધ, સૂર્ય ને ચંદ્રમા આ ત્રણ ગ્રહ  ઈંટરવ્યૂહમાં વ્યક્તિના પ્રદર્શનને  નિયંત્રિત કરે છે. જો આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ નબળુ કે પીડિત છે તો 
તેનો અસર ઈંટરવ્યૂહમાં પડે છે. તેથી વ્યક્તિ તેમનો શ્રેષ્ઠ પ્રદર્શન નહી કરી શકતા. જ્યોતિષમાં એવા ઉપાય છે જેનાથી ગ્રહોના અનૂકૂળ કરાય છે. આમ તો દરેકના માટે કુંડળીમાં ગ્રહ દશાના મુજબ ઉપાય પણ જુદા-જુદા રહેશે. પણ કેટલાક એવા કૉમન ઉપાય છે જે બધાના કરતા પર આ ત્રણ ગ્રહો માટે અનૂકૂળ ફળ આપે છે. 
 
- દરરોજ એક સાથે ત્રણ વાર આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. 
- ૐ બુમ બુધાય નમ: ની એક માળાનો રોજ જપ કરવું. 
- ૐ સોમ સોમાય નમ: ની એક માળાનો જપ કરવું. 
- દિવસભર એક કે બે વાર લીલી ઈલાયચી જરૂર ખાવી. 
- બુધવારે ગાયને લીલા ઘાસ ખવડાવવાના નિયમ બનાવો. 
- ગળામાં ચાંદીની ઠોસ ગોળીને પેંડેટ પહેરવું. 
- જો શુભ રહે તો જ્યોતિષીય સલાહ પછી પન્ના ધારણ કરવું.