Festival Posters

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (15.06.2018)

Updated: સોમવાર, 11 જૂન 2018 (13:38 IST)
જો આજે તમારો છે  તો જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 15 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 15ના રોજ જન્મેલી વ્યક્તિઓનો મૂલાંક 6 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસના કારણે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોક છે.  તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબીઓ તમારામાં પણ જોવા મળી શકે છે.  જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી હશો તો પુરૂષો પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. પણ તમે દિલના ખરાબ નથી. 
 
શુભ તારીખ  : 6,  15,  24 
શુભ અંક  : 6, 15,  24,  33,  42,  51,  69,  78
  
શુભ વર્ષ : 2013,  2016,  2022,  2026   
ઈષ્ટદેવ - મા સરસ્વતી,  મહાલક્ષ્મી 
 
શુભ રંગ : ક્રીમ-સફેદ-લાલ-જાંબલી 


કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 6 સ્વામી શુક્ર અને વર્ષનો મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી બાબતો માટે ઉત્તમ હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમને માટે શુભ રહેશે. વેપાર-વ્યવસાયમાં પણ સફળતા મળશે. લગ્નના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષની મદદ મળવાથી પ્રસન્નાતા રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાની મહેનતના બળ પર ઉન્નતિના હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમાં મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતે સાચવીને ચાલજો. 
 
મૂલાંક 6ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
- નેપોલિયન બોનાપાર્ટ 
- દલાઈ લામા 
- અકબર 
- ટીન અંબાની 
- સુભાષ ઘઈ 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

આગળનો લેખ
Show comments