Daily Horoscope
✕

હૉલીવુડમાં સિક્કો જમાવવાની તૈયારીમાં દીપિકા પાદુકોણ સાઈન કરી બીજી ફિલ્મ

Updated: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (15:00 IST)
દીપિકા પાદુકોણ બૉલીવુડમાં છવાઈ છે. એકવાર ફરીથી તે હૉલીવુડની તરફ ધ્યાન આપી રહી છે. આશરે સાડે ચાર વર્ષ પહેલા તેણે વિન ડીઝલની સાથે xXx: Return of Xander Cage થી હૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. હવે દીપિકાએ તેમની આવતી ફિલ્મનો જાહેર કરી દીધુ છેૢ તેણે એસટીએક્સ ફિલ્મસ માટે એક રોમાંટિક -કૉમેડી સાઈન કરી છે. દીપિકા આ દિલ્મની કો-પ્રોડ્યૂસર પણ થશે. કા પ્રોડ્કશન ના બેનર તેમની આવનારી ફિલ્મનો નિર્માણ થશે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

આગળનો લેખ
Show comments