ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (07:16 IST)

શમા સિકંદરની બોલ્ડ ફોટાએ ઈંટરનેટ પર લગાબી આગ ફ્લૉંટ કર્યુ તેમનો હૉટ ફિગર

ટીવી એકટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ફેંસની સાથે તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે. તાજેતરમાં શમાએ તેમની એક બોલ્ડ ફોટા શેયર કરી ઈંટરનેટ પર હંગામો મચાવી દીધુ છે. 
આ ફોટામાં શમા બાલકનીમાં ઉભી પોઝ આપતી જોવાઈ રહી છે. શમા સિકંદરએ તેમની બૉડીને માત્ર એક મોટી હેટથી કવર કરી રાખ્યુ છે. તેમની આ ફોટ આગની રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  
વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં શમા સિકંદરે ખૂબ જ મજબૂત કામ કર્યું હતું. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. એન.એસ