ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (07:33 IST)

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાનએ ડીપ નેક ડ્રેસમાં જોવાયુ ગ્લેમરસ અવતાર Photos

એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનએ ભલે ફિલ્મોમાં એંટ્રી નથી લીધી છે. પણ સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. આ જ કારણ છે કે તેમની ફોટા સામે આવતા જ વાયરલ થઈ જાય છે સુહાના તેમના ફેંસથી સંકળાયેલા રહેવા માટે આવેલ રોચક પોસ્ટ શેયર કરતી જોવાય છે. તેમજ સ્થિતિમાં એક વાર ફરીથી સુહાના તેમના એક એવા જ પોસ્ટના કારણે જોરદાર ચર્ચામાં આવી 
ગઈ. સુહાનાની લેટેસ્ટ ફોટા ઈંટરનેટ હંગામો મચાવી રહી છે. 
બૉડીકૉન ડ્રેસમાં આવી નજર 
સુહાના ખાને ઈંસ્ટાગ્રામ પર તેમની કેટલીક ફોટા  શેયર કરી છે. જેમાં તે રેડ કલરની બૉડીકૉન ડ્રેસમાં જોવાઈ રહી છે. તે બાલકનીમાં ઉભી છે. પાછળ જોતા જ પોઝ આપી રહી છે. તેમના આ ડ્રેસ પાછળથી ડીપનેક છે. જે ખૂબ સ્ટાઈલિશ અને ગ્લેમરસ નજર આવી રહી છે. જ્યાં પર સુહાના ઉભી છે. ત્યાંનો વ્યૂ આ ફોટોશૂટને વધુ સુંદર બનાવી રહ્યુ છે. અહીં જુઓ વાયરલ થઈ રહી સુહાના ખાનની આ ફોટા