ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (13:08 IST)

BellBottom Review:પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં લારા દત્તને ઓળખવી મુશ્કેલ છે.

અક્ષય કુમાર, વાણી કપૂર અને લારા દત્તા સાથે ઘણા મોટા એક્ટર્સ સ્ટારર ફિલ્મ બેલબૉટમ આજે રિલીજ થઈ ગઈ છે. અક્ષયની આ ફિલ્મ મહામારી કોરોંબાની બીજી વેવ પછી રિલીજ થનારી ફિલ્મ છે. અક્ષય તેને લઈન ખૂબ શેયર કર્યા હતા કે આ ફિલ્મ સિનેમા બિજનેસને પટરી પર લાવવામાં મદદ કરશે . આ ફિલ્મમાં અક્ષય કુનારનો દેશભક્ત વાળો અવતાર જોવા મળી રહ્યુ છે. 
 
આ ફિલ્મ 1980s વાસ્તવિક અપહરણની ઘટનાઓ બતાવે છે જેણે રાષ્ટ્રને હચમચાવી નાખ્યું હતું. આ ફિલ્મમાં ભારતીય એરલાઇનની ફ્લાઇટ ICC 691 દિલ્હીથી ઉપડી રહી છે. 
આને લગતી એક ઘટના વિશે કહેવામાં આવ્યું છે, જે 24 ઓગસ્ટ 1984 ના રોજ ચાર આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. સાત વર્ષમાં આ પાંચમી વિમાન અપહરણની ઘટના હતી. તે સમયે ફિલ્મમાં
અભિનેત્રી લારા દત્તાએ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.