શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (14:45 IST)

Bell Bottom' રીલિઝ ડેટ જાહેર- અક્ષય કુમારની ફિલ્મ "બેલ બૉટમ" ના ઈંતજાર પૂરું, જાણો ક્યારે રીલીજ થશે ફિલ્મ

Bell Bottom' રીલિઝ ડેટ જાહેર-  જાણો ક્યારે રીલીઝ થશે 
અક્ષય કુમાર (Akshay Kumar) અને હુમા કુરૈશી (Huma Qureshi) સ્ટારર ફિલ્મ બૈલ બોટમ (Bell Bottom)ને થિએટરમાં રિલીઝ કરવાનું સત્તાવાર એલાન કર્યું છે. ફિલ્મની રીલીઝ તારીખના ઈંતજાર ફેંસ ખૂબ સમયથી કરી રહ્યા છે. અને હવે ફાઈનલી ફિલ્મની તારીખ જાહેર કરઈ છે. ફિલ્મ થિયેટરમાં 19 ઓગસ્ટને રીલીઝ થશે. આ ફિલ્મથી એક વાર ફરી અક્ષય કુમારનો જાદૂ થિએટરમાં  જોવાશે. લૉકડાઉન પછી આ અક્ષયની પ્રથમ ફિલ્મ હશે કે થિએટરમાં રીલીઝ થશે. 
 
કોરોના મહામારીના વચ્ચે અક્ષય કુમારના ફેંસ માટે એક સારી ખબર છે. અક્ષયની મોસ્ટઅવેટેડ ફિલ્મ બેલ બૉટમ  (Bell Bottom) હવે જલ્દી જ થિયેટરમાં રીલીજ કરાશે અને ગ્રીન સિગ્નલ મળી ગયુ છે. અક્ષય કુમાર આ વર્ષે પ્રથમ એવા એક્ટર બની ગયા છે જેની ફિલ્મ બેલ બૉટમને વર્લ્ડ વાઈડ થિયેટર રિલીજ મળી રહી છે.
 
આવી છે ફિલ્મની સ્ટોરી 
આ ફિલ્મની સ્ટોરી એક રહસ્યમય પ્લેન હાઈજેકિંગને લઈને છે. રિપોર્ટ મુજબ  "બેલ બૉટમ" ની સ્ટોરી 80ના દશકમાં થઈ પ્લેન હાઈજેકિંગ પર બેસ્ડ છે. જેમાં અક્ષય કુમાર એક જાસૂસનો ભૂમિકા ભજવશે જે ભારતીય વિમાનના કિડનેપની ગૂંચવણ ઉકેલે છે. તેમજ લારા દત્તા તે સમયની પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના રોલમાં જોવાશે. ફિલ્મમાં વાણી કપૂર અક્ષય કુમારના અપૉજિટ નજર