Daily Horoscope
✕

ઈશા ગુપ્તાએ ફક્ત જીંસ પહેરીને આપ્યો ખૂબ જ બોલ્ડ પોઝ, ટોપલેસ જોઈને બોલ્યા લોકો - ફોટો કોણે ખેંચી ?

Updated: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (20:06 IST)
બોલ્ડનેસ માટે જાણીતી બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે તેણે પહાડોના સુંદર મેદાનોમાંથી બાલ્કનીમાં ઉભી રહીને ત્રણ ટોપલેસ ફોટો શેર કર્યા છે. જોકે, આમાં તેણે પોતાનો ચહેરો બતાવ્યો નથી
 
લેટેસ્ટ તસવીરોમાં ઈશા ગુપ્તાએ માત્ર જીન્સ પહેરીને ઉભી છે અને તે ટોપલેસ છે. ત્રણેય તસવીરો પાછળથી લેવામાં આવી છે, જેમાં ઈશાની હોટ ફિગર દેખાઈ રહી છે. તસવીરો પરથી એ પણ સ્પષ્ટ દેખાય છે કે વર્તમાન દિવસમાં તે કોઈ હિલ્સ પર ફરવા ગઈ છે અને ત્યાં મસ્ત મોસમની મજા માણી રહી છે.
 
ઈશાએ ફોટા શેર કર્યા બાદ તરત જ આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગી. તેણે ટોપલેસ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું - લવ ટુડે, લવ ટુમોરો 
 
ઈશાની તસવીરો પર લોકો જુદા જુદા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આમાંથી એક ટિપ્પણી ફિલ્મ નિર્માતા શેખર કપૂરની પણ છે. તેમણે પૂછ્યું કે આ કયું સ્થાન છે?

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

આગળનો લેખ
Show comments