1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (16:14 IST)

અમિતાભ બચ્ચન નહી કરશે પાન મસાલાનો એડ્ આખી ફી પરત કરી ખત્મ કર્યુ કાંટ્રેક્ટ

amitabh jaya
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગયા દિવસો એક પાન મસાલાનો એડ કરવાના કારણે ખૂબ ટ્રોલ થયા. તેમના આ રીતના વિજ્ઞાપનમાં નજર આવ્યા પછી ફેંસએ ખૂબ ગુસ્સો જાહેર કર્યો હતો. તેમજ હવે અમિતાભ બચ્ચનએ પાન મસાલા બ્રાંડની સાથે તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે. 
 
અમિતાભ બચ્ચન એ એક ઑફીશિયલ સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે અમિતાભએ કહ્યુ કે તેણે પાન મસાલા બ્રાંડનો જાહેરાત કરતા આ વાતની ખબર ન હતી કે આ સરોગેટ જાહેરતની અંદર આવે છે. કમલા પસંદ (પાન મસાલા) જાહેરાત જાહેર થયાના થોડા દિવસમાં અમિતાભ બચ્ચનથી બ્રાંડથી તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે.