સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (12:50 IST)

મૌની રૉય બનશે સૂરજ નામ્બિયારની દુલ્હનિયા ભાઈએ જણાવ્યુ ક્યારે થશે લગ્ન

બૉલીવુફ એક્ટ્રેસ મૌની રોયએ રીસેંટલી તેમના બર્થડે સેલિબ્રેટ કર્યો છે. હવે તેમના ફેંસ માટે એક વધુ અને સારી ખબર આવી રહી છે. રિપોર્ટસ મુજબ મૌની રોય સૂરજ નામ્બિયારની સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધશે. ખબર છે કે જાન્યુઆરી 2022 માં મૌની મિસથી મિસેજ થઈ જશે. ગયા દિવસે ખબર હતી કે મૌનીની માતાએ તેમના બ્વાયફ્રેડ સૂરજના પેરેંટસથી મંદિરા બેસીના ઘર પર વાત કરી હતી. હવે જણાવાઈ રહ્યુ છે કે લેટેસ્ટ અપડેટ મૌનીના કજનએ આપ્યુ છે. 
 
મૌનીન ભાઈ આપી જાણકારી 
મૌની રૉય અને સૂરજ નામ્બિયારની ડેટિંગની ખબર લાંબા સમયથી આવી રહી છે. સૂરજ દુબઈ બેસ્ટ બિજનેસમેન છે. બન્નેને ઘણીવાર સાથે જોવાયા છે. હવે સમાચાર છે કે બન્ને આવતા વર્ષ જાન્યુઆરીમાં લગ્ન કરશે. ઈંડિયા ટુડેની રિપોર્ટ મુજબ મૌનીના કજન વિદ્યુતએ તેમના હોમ ટાઉન કૂચ વિહારના એક ન્યુઝ પેપરએ જાણકારી આપી છે. તેણે જણાવ્યુ કે મૌની અને સૂરજના લગ્ન જાન્યુઆરી 2022માં થશે. 
 
દુબઈ કે ઈટલીમાં થશે લગ્ન 
વિદ્યુતએ આ પણ  જણાવ્યુ કે લગ્નની રીતે દુબઈ કે ઈટલીમાં થશે. સાથે જ કૂચ વિહારમાં રિસેપ્શન થશે.