1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (09:56 IST)

શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ રેફ એંગ્રી ઈમોટિકૉનની સાથે શેયર કરી તેમની BTS ફોટા જોઈ લોકો બોલ્યા Bomb

suhana khan photo on instagram
Photo : Instagram
મૉમ ગૌરી ખાને પહેલા શેયર કરી છે આ ફોટા 
સુહાનાની આ ફોટાને શેયર કરતા તેમની મૉમ ગૌરી ખાન તેમના ફેવરેટ કલરનો ખુલાસો કર્યુ છે તેણે કેપ્શનમાં લખ્યુ હતુ- હા બ્લૂ મારું ફેવરેટ કલર છે આ ફોટામાં સુહાના વ્હાઈટ હૉટ અને જીંસમાં જોવાઈ રહી છે. તેમના બેક ગ્રાઉંડમાં બ્લૂ સમુદ્ર જોવાઈ રહ્યુ છે તેમની ફોટાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી લીધુ છે. 
 
જાણો ક્યારે ડેબ્યૂ કરશે સુહાના ખાન 
શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડલીવી વાત કરીઈ તો સ્ટાર કિડ સુહાના અત્યારે તેમની હાઈ સ્ટ્ડી પૂર્ણ કરી રહી છે. પણ સુહાનાની એક્ટ્રેસ બનવાની ઈચ્છે ફેંસથી છુપાઈ 
નથી તેનાથી પહેલા તે એક શાર્ટ ફિલ્મથી તેમની એક્ટિંગ જોવાઈ છે. તે જલ્દી જ બૉલીવુડમાં પગલા ભરી શકે છે પણ ક્યારે આ વાત અત્યાર સુધી ક્લિયર નથી.