રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (10:09 IST)

વગર શર્ટ બે ચોટલીવાળા લુકમાં કેમરાની સામે આવ્યા રણબીરસિંહ પહેલા ક્યારે નહી જોયુ આવુ અંદાજ

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ તેમની શાનદાર એક્તિંગની સાથે-સાથે અતરંગી ડ્રેસિંગ સેંસ માટે પણ ઓળખાઉઅ છે રણવીર ઘણા પ્રકારના ક્રેજી લુકમાં જોવાય છે તેમજ તાજેતરમાં એક વાર ફરીથી તે કેટલાક ઘણા એવા જ કારણથી ચર્ચામાં આવી ગયા છે. તે કેમરાની સામે કેટલાક લુકમાં જોવાયા. એવા અંદાજમાં તે પહેલા ક્યારે પણ નહી જોવાયા. તેમનો આ લુક ઘણા લોકોને પસંદ આવ્યુ છે તો ઘણા લોકો તેણે ટ્રોલ કરતા જોવાઈ રહ્યા છે.