સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (09:32 IST)

આરાધ્યાની ઑનલાઈન ક્લાસ વિશે બોલ્યા અમિતાભ બચ્ચન 1 દિવસ જોયુ તો કમ્પ્યૂટરની સામે...

કોન બનેગા કરોડપતિના લેટેસ્ટ એપિસોડમાં છત્તીસગઢના ડીપીએસની કલ્પના સિંહ પહોંચી હતી. તેણે હોસ્ટ અમિતાભ બચ્ચનથી ઑનલાઈન ક્લાસેસની મુશ્કેલીઓની ચર્ચા કરી અમિતભ બચ્ચને તેમની પોત્રી આરાધ્યાની ઑનલાઈન ક્લાસ વિશે વાત કરી તેણે જણાવ્યુ કે કેવી રીતે તેમના દીકરા અભિષેક અને વહુ એશ્વર્યા રાય આરાધ્યાની મદદ કરતા રહે છે. 
 
ઑનલાઈન ક્લાસમાં યોગ કરી રહી હતી આરાધ્યા અમિતાભ બચ્ચનએ જણાવ્યુ અમારા ઘરમાં પણ બાળકી છે જે ઑનલાઈન શિક્ષા મેળવી રહી છે. દિવસભર માતા-પિતા તેમના સહયોગી બનીને મદદ કરતા રહે છે. કેવી રીતે કમ્પ્યૂટર ચલાવીએ, શું પીપી કરવી છે બધુ કઈક સંદેશ આપતા રહે છે. ઘણી વાર તો અમે જોયુ કોઈ યોગા ક્લાસ જો હા, તો તે ખરેખર કમ્પ્યુટરની સામે યોગ કરી રહી છે. 
 
મોટું આશ્ચર્ય. આરાધ્યાના ક્લાસ ચાલુ હોય ત્યારે હું પણ એક કે બે વાર ગયો હતો. ખૂબ જ સરસ વાતાવરણ બને છે.