મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (07:51 IST)

કૌન બનેગા કરોડપતિ 13- વીરેંદ્ર સહવાગએ પાકિસ્તાન પર બોલ્યા- રિશ્તે મે હમ ઉનકે બાપ હૈ

અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ શોમાં ઘણી હસ્તીઓ પણ ભાગ લઈ રહી છે. આ શોમાં ટૂંક સમયમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ હોટ સીટ પર બેઠેલા મળશે.
અમિતાભ બચ્ચન કહે છે કે ફિલ્ડીંગ હોય અને કેચ ચૂકી જાય તો કયું ગીત ગાશો તો વીરેન્દ્ર સહેવાગ કહે છે કે જો કોચ ગ્રેગ ચેપલ હોય અને સૌરવથી છૂટે છે તો- 'અપની તો જૈસે તૈસે કટ જાએગી.'

અમિતાભ બચ્ચન સેહવાગને કહે છે કે જો તમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી જીતશો તો તમે ક્યુ ડાયલોગ બોલશો. તેના પર વીરેન્દ્ર સહેવાગ કહે છે કે ફિલ્મ શાહશાહનમાં હતો. બિગ બી તરત જ કહે છે કે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ'.
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)