દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ
સાયરા બાનુ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ અભિનેત્રી અને દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત અચાનક લથડી છે. તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.