હૉલીવુડમાં સિક્કો જમાવવાની તૈયારીમાં દીપિકા પાદુકોણ સાઈન કરી બીજી ફિલ્મ

deepika
Last Modified મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (15:01 IST)
દીપિકા પાદુકોણ બૉલીવુડમાં છવાઈ છે. એકવાર ફરીથી તે હૉલીવુડની તરફ ધ્યાન આપી રહી છે. આશરે સાડે ચાર વર્ષ પહેલા તેણે વિન ડીઝલની સાથે xXx: Return of Xander Cage થી હૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. હવે દીપિકાએ તેમની આવતી ફિલ્મનો જાહેર કરી દીધુ છેૢ તેણે એસટીએક્સ ફિલ્મસ માટે એક રોમાંટિક -કૉમેડી સાઈન કરી છે. દીપિકા આ દિલ્મની કો-પ્રોડ્યૂસર પણ થશે. કા પ્રોડ્કશન ના બેનર તેમની આવનારી ફિલ્મનો નિર્માણ થશે.આ પણ વાંચો :