શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (07:45 IST)

ફરાહ ખાન કોરોના પૉઝિટિવ શિલ્પા શેટ્ટીની સાથે કરી હતી સુપર ડાંસર 4 ના સેટ પર શૂટિંગ

એંટરટેન્મેંટ ઈંડસ્ટ્રી એક વાર ફરીથી કોરોનાના સમાચાર આવવા લાગ્યા છે. ફિલ્મમેકર રૂમી જાફરી પછી કોરિયોગ્રાફર ફરાહ ખાનની કોવિડ અરિપોર્ટ પૉઝિતિવ આવી છે. ફરાહ ખાનને વેક્સીનની બન્ને ડોઝ લાગી ગઈ છે અને તેને આશા છે કે તે જલ્દી જ રિકવર થઈ જશે. ફરાહએ તેમના કોરોના પૉઝિટિવ થવાના સમાચાર લોકોને ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર આપી છે. ફરાહ ખાનએ રીસેંટલી ડાંસ રિયલિટી શો શૂટ કર્યુ છે. તેને શાહરૂણ સાથે પણ વીડિય ઓ વાયરલ છે. 
બોલી કદાચ કાળો ટીકો નહી લાગ્યુ 
ફરાહ ખાનએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર લખ્યુ છે મને હેરાની છે કે શું આવુ તેથી થયુ કે મે કાળા ટીકા નહી લગાવ્યો. પૂર્ણ રૂપે વેક્સીનેટેડ થયા પછી પ્ણ બન્ને વેક્સીન લગાવી લીધા લોકોની સાથે કામ કરવાના સિવાય હુ કોરોના પૉઝિટિવ થઈ ગઈ છું. મે બધાને જણાવ્યુ છે કે જે પણ મારા કૉંટેક્ટ્માં આવ્યુ છે તેમનો ટેસ્ટ કરાવી લે. હોઈ શકે કે હુ કોઈને ભૂલી જાઉં. (કારણકે ઉમ્ર થઈ ગઈ છે અને યાદશક્તિ નબળી છે) પ્લીજ તમારો ટેસ્ટ કરાવી લો. આશા છે જલ્દી ઠીક થઈ જઈશ. ફરાહ ખાનના ઈંસ્ટાગ્રામ પર શિક્પા શેટ્ટી અને શારૂખની સાથે પોસ્ટ જોવાઈ રહી છે. તે સુપર ડાંસરના સેટ પર હતી પણ શાહરૂખની સાથે વીડિયો નવુ છે જૂનો કંફર્મ નથી. ફરાહ જી કૉમેડી શો પણ જજ કરે છે.