મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (09:58 IST)

અલાઉદ્દીન ખિલજી પછી પડદા પર રાવણની ભૂમિકા ભજવશે Ranveer Singh

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ દરેક રીતની ભૂમિકાથી લોકોનો દિલ જીતી લે છે. વર્ષ 2018માં રિલીજ થઈ પદ્માવતમાં ખિલજીનો નેગેટિવ ભૂમિકા તેણે ભજવીને વખાણ મેળ્વ્યા. તેમજ હવે ખબરો આવી રહી છે કે 
રણવીર સિંહ પડદા પર રાવણની ભૂમિકા ભજવી શકે છે. 
ખબરો મુજબ કેવી વિજયેંદ્ર પ્રસાદ રામાયણ પર આધારિત એક ફિલ્મ સીતા બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તે સીતાથી રામાયણ જોવાશે. ફિલ્મનો નિર્દેશક અલૌકિક દેશાઈ કરશે અને તે બાહુબલીની રીતે ભવ્ય અને 
મોટા સ્તર પર બનાવાશે. 
 
જણાવી રહ્યુ છે કે ફિલ્મમાં સીતાના રોલ માટે કરીના કપૂર અને આલિયા ભટ્ટ નજર આવી શકે ચે. તેમજ રાવણની ભૂમિકા માટે રણવીર સિંહને અપ્રોચ કરાયુ છે. 
 
જો ફિલ્મમાં કરીનાને સાઈન કરાય છે અને રણવીર પણ હા કરે છે તો આ બન્નેની સાથે પ્રથમ ફિલ્મ હશે. કરીના અને રણવીર બન્નેને જ તેમની ભૂમિકા પસંદ આવી છે પણ હવે ફાઈમલ નેરેશનની રાહ જોવી છે.