ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (11:57 IST)

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ ખરીદ્યુ અલીબાગમાં નવુ ઘર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બૉલીબુડના પૉપોલર કપલ છે. ફેંસ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. બન્નેની પાસે આ સમયે ઘણા પ્રોજેક્ટસની લાઈન છે તેમજ તાજા ખબરો મુજન રણવીર અને દીપિકાએ અલીબાગમાં નવુ ઘર ખરીદ્યો છે. 
 
ખબર્પ મુજબ દીપિકા અને રણવીર તાજેતરમાં જ રજિસ્ટ્રર ઑફિસ ગયા હતા જ્યાં તેણે તેમના નવા ઘરના પેંડિંગ પેપરવર્ક પૂર્ણ કર્યો જણાવાઈ રહ્યુ છે કે દીપવીરએ જે પ્રાપર્ટી ખરીદી છે તેમાં બે બંગલા અને એક બારિયળનો બાગ છે. 
 
ખબરોની માનીએ તો રણવીર અને દીપિકાની આ નવી પ્રાપર્ટીની કીમત 22 કરોડ રૂપિયા આપી છે. તે સિવાય આ પ્રાપ્રર્ટીની રજિસ્ટ્રીમા% 1.32 કરોડ રૂપિયાની સ્ટામ્પ ડ્યૂટી પણ લાગી છે. આ પ્રાપર્ટીને રણવીર-દીપિકાની કંપની આરએસ વર્લ્ડવાઈડ એંટરટેનમેંટ પ્રાઈવેટ લિમિટેડ અને કે એ એંટરપ્રાઈઝ એલએલપીએ ખરીદ્યો છે.