સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (10:58 IST)

ઑપન શર્ટમાં સુહાના ખાનનો દિલકશ અંદાજ ન્યૂયાર્કમાં આ રીતે એંજાય કરતી જોવાઈ સંડે

શાહરૂખ અને ગૌરીની દીકરી સુહાના ખાન બૉલીવુડમાં ડેબ્યૂથી પહેલા જ સ્ટાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ફેન ફોલોઈંગ છે. તેમની લેટેસ્ટ ફોટા સામે આવતા જ વાયરલ  થઈ જાય છે. આ દિવસો સુહાના ન્યૂયાર્કમાં છે. હવે તેણે ત્યાંહી એક ફોટા પોસ્ટ કરી છે અને ફેંસને જણાવ્યુ જે તેણે સંડે કેવી રીતે એંજાય કર્યુ. 
સંડે કર્યુ એંજાય 
સુહાના આઉટડોરમાં ફોટો કિલ્ક કરાવાઈ તેણે બ્લેક ટેંક ટૉપની ઉપર ઓપન ઓવરસાઈજ્ડ શર્ટ પહેરી છે. સાથે જ ડેનિમ શાર્ટસ છે. બ્લેક લોફર્સ અને લાઈમ ગ્રીન રંગના બેન તેમન લુક્ને કંપ્લીટ કરી રહ્યુ છે. ફોટાની સાથે સુહાનાએ કેપ્શનમાં લખ્યુ સંડે