શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (09:07 IST)

અમિતાભ બચ્ચનએ શેયર કરી જયા બચ્ચન સાથે પ્રથમ ફિલ્મની ફોટા

amitabh jaya
બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને તે ફેંસની સાથે ફોટા અને તેમના વિચાર શેયર કરતા રહે છે. તાજેતરમાં અમિતાભએ એક થ્રોબેક ફોટા શેયર કરી છે. જેમાં તેની સાથે પત્ની જયા બચ્ચન પણ નજર આવી રહી છે. 
આ ફોટા અમિતાભ અને જયા બચ્ચનની પ્રથમ ફિલ્મ બંસી અને બિરજૂની છે. આ ફિલ્મ 1 સેપ્ટેમ્બર 1970ના દિવસે રિલીજ થઈ હતી. આ બ્લેક એંડ વ્હઋ ફોટામાં અમિતાભ જયાને ગળા લગાવતા નજર આવી રહ્યા છે. 
 
આ ફોટાને શેયર કરતા બિગ બીએ લખ્યુ સાથે અમારી પ્રથમ ફિલ્મ બંશી અને બિરજૂ 1 સેપ્ટેમ્બરને 49 વર્ષ પહેલા રિલીજ થઈ હતી.