1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Happy birthday Nargis fakri

Nargis Fakhri on her Hollywood project

નરગીસ ફખરી
. બોલીવુડની રોકસ્ટાર ગર્લ નરગિસ ફખરી પોતાની પ્રથમ હોલિવુડ ફિલ્મમાં એક્શન કરતી જોવા મળશે. નરગિસ અમેરિકામાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'સ્પાય' ન શૂટિંગ બાદ મુંબઈ પરત ફરી છે. પોલ ફીગ નિર્દેશિત આ ફિલ્મમાં નરગીસ ફખરી એક્શન કરતી જોવા મળશે.  નરગિસે કહ્યુ કે આ ફિલ્મમાં જ્યૂડ લો ની પણ મુખ્ય ભૂમિકા છે. પણ મે તેમની સાથે શૂટિંગ નથી કર્યુ. 
 
 

વર્ષ 2011માં રજૂ થયેલ ફિલ્મ રોકસ્ટાર દ્વારા બોલીવુડમાં પોતાનુ કેરિયર શરૂ કરનારી નરગિસે કહ્યુ કે બોલીવુડ અને હોલીવુડમાં કામ કરવાનો અનુભવ જુદો જુદો છે. હુ બંને સ્થાન પર કામ કરવાનો આનંદ ઉઠાવી રહી છુ. પણ બોલીવુડની તુલનામાં હોલીવુડ વધુ વ્યવસ્થિત છે. નરગિસ ફખરીની તાજેતરમાં જ ફિલ્મ 'મે તેરા હીરો' રજૂ થઈ છે.  
 
આગળનો લેખ
રઈસની એકટ્રેસ માહિરા વિશે 10 રોચક વાતો જે તમે નહી જાણતા