સંબંધિત સમાચાર
- Kartik Aaryan ને થયુ Hrithik Roshan ની બેનથી પ્રેમ! ચુપકે-ચુપકે કરી રહ્યા છે પ્રેમ
- Kiara-Sidharth Wedding Venue: લગ્નથી એક મહીના પહેલા થયો વેડિંગ વેન્યુનો ખુલાસો, ચંડીગઢના આ રિસોર્ટમાં આ દિવસે લેશે સાત ફેરા
- Esha Gupta: કેમરાની સામે ઈશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની હદ પાર, ભૂલીને પણ ન જુઓ બધાની સામે આ ફોટા
- Ranbir Alia Baby Girl: આલિયા ભટ્ટે કપૂર પરિવારમાં દીકરીને જન્મ આપ્યો છે
- Athiya Shetty: ખૂબ જ ક્યૂટ છે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી , આ રીતે બંને પહેલીવાર મળ્યા
Kanishka Soni Pregnancy: પહેલા પોતાનાથી કર્યા લગ્ન, હવે બનશે માતા
Kanishka Soni Photos Viral: સ્ટાર પ્લસના સીરિયલ દિયા ઓર બાતી હમની એકટ્રેસ કનિષ્કા સોની પાછલા કેટલાક સમયથી ચર્ચામાં છે. એક્ટ્રેસએ પહેલા પોતાની લગ્ન કર્યાના લઈને ચર્ચામાં હતી અને હવે લગ્નના બે મહીના પછી પ્રેગ્નેંસીને લઈને કનિષ્કા સોની (Kanishka Soni Pregnancy) હવે એક્ટિંગની દુનિયાને છોડીને ન્યુયાર્ક જઈને વસી ગઈ છે. પણ તે સોશિયલ મીડિયા પર સતત તેમની લાઈફના અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં તેણે કેટલાક ફોટા અપલોડ કરી હતી જેમાં તેમની બેલી પર ફેટ જોવાઈ રહ્યો હતો. જેને જોઈને નેટીજંસએ દાવો કર્યો કે કનિષ્કા સોની પ્રેગ્નેંટ છે.
કનિષ્કા સોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રેગ્નેંસી પર સફાઈ આપી છે. અભિનેત્રીએ કહ્યું- તે સ્વ-પરિણીત છે, સ્વ-ગર્ભવતી નથી... તે માત્ર યુએસએના સ્વાદિષ્ટ પિઝા અને બર્ગર છે જેણે મારું થોડું વજન વધાર્યું. પણ મને તે ગમે છે. કનિષ્કની લેટેસ્ટ તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે ન્યૂયોર્કમાં ખૂબ જ મસ્તી કરી રહી છે અને તેની લાઈફનો ભરપૂર આનંદ માણી રહી છે.