Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

લવયાત્રી પર ભારે પડી તબ્બુ અને આયુષ્યમાનની ફિલ્મ અંધાધુંધ

Updated: શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:59 IST)
આ શુક્રવારે રજુ થયેલી ફિલ્મ અંધાધુંધ આયુષ્યમાન ખુરાના તબ્બુ અને રાધિકા આપ્ટે જેવા કલાકારોથી સજેલી છે. એક આરજેમાંથી અભિનેતા બનેલા આયુષ્યમાન બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે.  ફિલ્મ દર ફિલ્મએ તેમની ફેસ વેલ્યુ વધતી જઈ રહી છે. 
 
બીજી બાજુ સલમાન ખાને જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મને હિટ કરાવવા માટે કોઇ જ કસર છોડી નથી, પરતું હવે એવું લાગે છે કે સલમાન ખાનનું આ સપનુ ફક્ત સપનુ રહી જશે. ‘લવયાત્રી’ ફિલ્મનું ઑપનિંગ બૉક્સ ઑફિસ પર ઘણું જ ખરાબ રહ્યું તે તેના ઑપનિંગ ડે કલેક્શન પરથી જોઇ શકાય છે. ‘લવરાત્રી’ ફિલ્મની સાથે આયુષ્યમાન ખુરાનાની ‘અંધાધુન’ પણ રીલીઝ થઈ છે જેણે પહેલા દિવસે કલેક્શન મામલે ‘લવયાત્રી’ને માત આપી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ફૂડ પોઈઝનિંગને કારણે થતા પેટના દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો? ડોક્ટર પાસેથી જાણો સરળ ઉપાય

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, ડોકટરે બતાવ્યું આના પાછળનું અસલી કારણ

અન્ના જેવી સ્વાદિષ્ટ સાંભર બનાવવાની રીત, ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સરળ રેસિપી

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Inspiring Stories from Gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

આગળનો લેખ
Show comments