લવયાત્રીની બૉક્સ ઑફિસ પર કેવી છે શરૂઆત

loveyatri movie box office report
Last Modified શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (14:35 IST)
સલમાન ખાન નવા સિતારાએ અવસર આપતા રહે છે. સોનાક્ષી સિન્હા, સૂરજ પંચોલી, આથિયા શેટ્તી જેવા કલાકારોને તેને જ લાંચ કર્યા છે. લવયાત્રીથી સલમાનએ આયુષ શર્મા અને વરીના હુસૈન જેવા નવા કલાકારોને બૉલીવુડમાં અવસર આપ્યું.

આ ફિલ્મના પહેલા નામ લવરાત્રી હતો. જેને લઈને વિવાદ થયું અને સલમાનએ તરત ફિલ્મનો નામ બદલી દીધું. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે અને યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવી છે.

ફિલ્મના ગીત તો હિટ થઈ ગયા છે. અને આ વખતે નવરાત્રીની શાન પણ વધારશે. આયુષ શર્મા ટ્રેલરમાં સરસ લાગી રહ્યા છે. ફિલ્મની ઓપનિંગ સવારે સારી રહી છે. કેટલાક સિનેમાઘરમાં અંધાધુનથી પણ વધારે છે.

આશા છે કે દર્શકોની સંખ્યા સાંજે કે રાત્રેના શોમાં વધશે. જેનાથી પહેલા દિવસે ફિલ્મ સાઢા ત્રણ કરોડ રૂપિયા સુધીનો કલેકશન કરી શકે.


આ પણ વાંચો :