સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (10:12 IST)

નવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો

નવરાત્રીમાં ગુજરાતના પારંપરિક નૃત્ય ગરબામાં જવાની તૈયારીઓ કરાઈ રહી છે તો શા માટે ન કેટલીક ગુજરાતી સ્ટાઈલ થઈ જાય. આ નવરાત્રી ગરબાના સમયે છોકરીઓમાં પારંપરિક કપડા જ્વેલરી અને બૉડી કલર પેંટિંગનો ખાસ ક્રેજ છે. આવો જાણીએ આ વખતે ગરબા માટે શું છે ફૈશન ટ્રેડ કલરફુલ ગુજરાતી ચણિયા ચોલી સાથે ઑક્સીડાઈજ અને લેટેસ્ટ પોમપોમ જ્વેલરી પણ ટ્રેડ કરી રહી છે. હવે વિચારી લો કે શું નવું કરવું છે. 
નવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરવા તમે નવરાત્રીના ગરબા ડાંસ માટે મહિલાઓ રાસ રમતા કપલને પીઠ પર પેંટિંગ કરાવી છે. 
 
જો તમારા ચણીયા જૂના છે તો તમે નવા લુક આપવા માટે તમે તેના પર આભલા વાળી ઓઢણી કે ગોટાવાળી ઓઢણી નાખી નવુ લુક આપી શકો છો. 
 
ગરબા માતે ગોલ્ડ બાર્ડરવાળી ઓઢણી, મોટી નોજ રિંગ, માથા પર ચાંદલા અને માંગ ટીકા આ છે મસ્ત ગુજરાતી સ્ટાઈલ .